ગુજરાત ગ્રામ પંચાયત હિસાબી સોફ્ટવેર

HAPPY CLIENTS

100%

We are doing best for you
FEATURE ADDED

100%

Fully Featured Application
PLATFORM

Windows

XP / 7 / 8 / Later
SUPPORT

100%

We are available 24 X 7

About G-Gram v2.5

ગુજરાતની તમામ ગ્રામ પંચાયતના તલાટી મિત્રોને જણાવતા અત્યંત આનંદ થાય છે કે અમો ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત જેવા વહીવટીય ક્ષેત્રોમાં આધુનિક ટેકનોલોજી યુકત કોમ્પ્યુટર - સોફટવેર આપવાનુ કામ છેલ્લા ઘણા સમયથી કરી રહયા છીએ. નવીન ટેકનોલોજી ધરાવતા સોફટવેરની મદદથી આપશ્રીની ઓફિસનો વહીવટ કાર્યક્ષમ, ઝડપી અને પારદર્શક બની શકે છે. તમે આ સૉફ્ટવેર ધ્વારા તમારી પંચાયતના તમામ હિસાબો ઝડપી તેમજ સરળતાથી કરી શકો છો. અમારા આ સૉફ્ટવેરની સંપૂર્ણ કાર્યક્ષમતાની વિગત મેળવવા માટે અહીં ક્લિક કરો.

નોંધ - આ સોફ્ટવેર દ્વારા ગ્રામ પંચાયત ના તમામ પ્રમાણપત્રો જેવાકે જન્મ, મરણ, લગ્ન, આકારણી નકલ, માગણા બીલ, વસુલાત પહોંચ, નોટિસ, રોકડમેળ, વર્ગીકરણ તેમજ અન્ય તમામ રજીસ્ટર પંચાયત ઠરેલ નમૂનામાં પ્રિન્ટ કરે છે.


આપનો ભવદીય,

સોફ્ટકોડર, મહેસાણા

Total Views